• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


21/2/16

પ્રશ્ન મંચ

નમસ્કાર મિત્રો
વિજ્ઞાન જેવા જટિલ લાગતા વિષય પ્રત્યે રસ અને રુચિ કેળવાય અને સરેરાશ વ્યક્તિ વિજ્ઞાન ને સમજી શકે તે માટે અહી આ વિજ્ઞાન પ્રશ્ન મંચ આપણી સમક્ષ રજુ કરી રહ્યો છું.અહી દર અઠવાડિયે એક વિજ્ઞાન નો સવાલ રજુ કરવામાં આવશે અને તમામ રસ ધરાવતા મિત્રો પાસેથી આ સવાલના જવાબો મેળવવામાં આવશે અને અંતે અહી સાચો જવાબ રજુ કરવામાં આવશે.બીજું કે જે મિત્રો સાચો જવાબ આપશે તેમના નામ સાથે અહી તેના જવાબને રજુ કરવામાં આવશે.દરેક સવાલનો અહી કારણો સાથે અને સરળ ભાષામાં જવાબ રજુ થશે.તો મિત્રો અહી આ વિભાગમાં રજુ થતા સવાલ માં તમે પણ ઉત્સાહપૂર્વક ભાગીદાર થજો અને વિજ્ઞાન ના રહસ્યો ને મન મુકીને માણજો

પ્રશ્ન-1 તા-21/02/2016

પૃથ્વીના કેન્દ્રમાં એક કિલોગ્રામ પદાર્થનું વજન કેટલું થાય?

તમારો જવાબ તા-27/02/2016 સુધીમાં નીચેની લિંક પર ક્લિક કરી મોકલાવજો 
જવાબ આપવા અહી ક્લિક કરો

આભાર 
ચંદન રાઠોડ 

10/2/16

ચાલો સમજીએ સેટેલાઇટની ભ્રમણકક્ષાઓને

મિત્રો અહી આપને પૃથ્વીની આસ પાસ ફરતા ઉપગ્રહોની કક્ષાઓ વિષે થોડી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આમ તો કક્ષાના મુખ્ય બે પ્રકાર છે જેમાં પ્રથમ વિષુવવૃતીય કક્ષા અને બીજી ધ્રુવીય કક્ષાનો સમાવેશ થાય છે પરંતુ અહી તેના દરેક પેટા પ્રકારની પણ માહિતી આપવામાં આવી છે.નીચેની આકૃતિ માં મુખ્ય બે કક્ષાઓ બતાવવામાં આવી છે.

હવે મુખ્ય પેટા કક્ષાઓ વિષે વિગતવાર માહિતી જોઈએ 

1-લો અર્થ ઓરબીટ 
-આ કક્ષાનો ફલક 160 કિમી ઉંચેથી શરુ કરી 320 કિમી ઉંચે સુધી પથરાય છે.
-આ કક્ષામાં સેટેલાઈટ ને ગોઠવવાનો ફાયદો એ કે તેના લોન્ચિંગ માટે ઓછા શક્તિશાળી રોકેટ વડે કામ ચાલી જાય છે.

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

7/2/16

બુર્જ ખલિફા પરથી દુબઈ દર્શન

મિત્રો માણસ નો જીવ આમતો હમેશા વિશ્વના પ્રવાસ માટે ઝંખતો હોય છે.પરંતુ ઘણી બધી મજબુરીઓ અને બીજા ઘણા અન્ય કારણોને લીધે તેની આ ઈચ્છા મન માં ને મન માં જ રહી જતી હોય છે.

મિત્રો જ્યારે શાળાના પ્રાર્થના સંમેલન માં ક્યારેક વિદ્યાર્થી એવો સવાલ કરે કે વિશ્વની સૌથી ઉંચી ઈમારત કઈ? તમે તરત કહેશો કે દુબઈની બુર્જ ખલીફા ઈમારત......સરસ....પણ કદાચ કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આ સૌથી ઉંચી ઈમારત પરથી આખું દુબઈ કેવું દખાતું હશે? હવે આ સવાલ નો જવાબ જરા અઘરો બની જાય.અને માત્ર જવાબ આપવા ખાતર આપીએ તેમાં મજા નહિ.વિદ્યાર્થી ને આપણા વર્ગખંડમાં જ દુબઈના બુર્જ ખલીફા ટાવર પરથી દુબઈ શહેર ના સંપૂર્ણ દર્શન કરાવીએ તો?

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

2/2/16

ચાલો કરીએ ઇતિહાસની રોમાંચક સફર આપણા વર્ગખંડમાં

સરેરાસ માણસ માટે ઈતિહાસ એ કંટાળાજનક  આવતો હોય છે પરંતુ ખરેખર ઈતિહાસ એ ખુબજ રોમાંચક વિષય છે.જો ઈતિહાસ ને યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે અને તેને બીજી સાંપ્રત ઘટનાઓ જોડે અનુબંધ કરવામાં આવે તો ઈતિહાસ ભણવો અને ભણાવવો ખુબ જ સહેલો અને રસપ્રદ બની જાય છે.મિત્રો અહી વિજ્ઞાન ની જગ્યાએ આજે ઈતિહાસ વિષય  કેમ પસંદ કર્યો તેવું મનમાં થતું હશે પણ એવું નથી   કેમ કે અહી વાત તો અંતે  વિજ્ઞાન અને ટેકનોલોજીની જ આવે છે કે જેના થકી આ શક્ય બન્યું છે.

મોટા ભાગે એવું માનવામાં આવતું હોય છે કે ઈતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી  ઘટનાઓનો સમૂહ.વાત સાચી પણ આ વાત થોડી અધુરી પણ કહેવાય અને એટલે જ મોટા ભાગે ઈતિહાસ કંટાળાજનક લાગતો હોય છે.આપણને મોટા ભાગે ઇતિહાસની  ઘટનાઓ જ યાદ હોય છે પણ તેની સમાંતર બીજી અનેક નાની મોટી ઘટનાઓ ઘટી હોય છે જેના વિષે આપણને બહુ ઓછી માહિતી હોય છે.પણ જો આ દરેક નાની ઘટનાને પણ મુખ્ય ઘટના જોડે જોડવામાં  આવે તો ઈતિહાસ  ખરેખર રસપ્રદ બની જાય.પરંતુ અહી તકલીફ એ છે કે વર્ગખંડ માં કોઈ પાઠ ભણાવતી વખતે આપણે મુખ્ય ઘટના વિષે  જાણતા હોઇએ અને બીજી નાની ઘટનાઓ ની માહિતી ના હોય એવું બનતું હોય છે.આવા સમયે આપણે લાયબ્રેરી માંથી સંદર્ભ પુસ્તકો ના સહારે થોડી માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ આવા  સમયે લાયબ્રેરીમાંથી પણ આપણને જોઈતી માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી હોતી નથી.

વધુ માહિતી માટે અહી ક્લિક કરો
 

31/1/16

પૃથ્વી પર તમારો નંબર કેટલામો?

મિત્રો થોડા વર્ષ પહેલા ભારતમાં વસ્તી ગણતરીનું કામ પૂરું થયું.ગુજરાત ની વસતી છ કરોડ ને પાર કરી ગઈ અને આ વસતી વધારો સતત વધી રહ્યો છે.ભારત ની વસતી કદાચ થોડા વર્ષોમાં સવા અબજ થઇ જશે.સમગ્ર વિશ્વની વસતી ની વાત કરીએ તો તે આંકડો સાત અબજને આંબી ગયો છે.દર રોજ કુદકે ને ભૂસકે વસતી વધી રહી છે.

મિત્રો સાત અબજનો આંકડો તો આપણે વર્ષ 2011 માં પાર કરી ગયા છીએ.આ આંકડો ચોક્કસ કઈ તારીખે પાર થયો તે તમારે જાણવું છે? જાણી લો- સાત અબજ નો આંકડો 31 ઓક્ટોબર 2011 તારીખે અને GMT સમય મુજબ 5 કલાક,49 મિનીટ અને 16 મી સેકન્ડે આ વિશ્વની ધરતી પર સાત અબજમી વ્યક્તિનું કીલકીલાટ સાથે આગમન થયું હતું.

મિત્રો નવાઈ લાગી ને? તમને થતું હશે કે આટલી ચોક્કસ માહિતી હું ક્યાં આધારે કહી રહ્યો છું? અરે મિત્રો આ વાત બિલકુલ સાચી છે અને વધુ નવાઈ  ની વાત તો એ છે કે જયારે પૃથ્વી પર તમારો જન્મ થયો ત્યારે આ પૃથ્વી પર તમારો કયો ક્રમ હતો તે પણ જાણી શકાય છે.ચાલો ત્યારે આ વિષે થોડી ઊંડાણ પૂર્વક માહિતી મેળવીએ 

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

26/1/16

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની નવી પહેલ

મિત્રો આપણામાંથી ઘણા શિક્ષક મિત્રો હજુ પણ પોતાનો અભ્યાસ શરુ રાખ્યો હશે અને કદાચ મોટા ભાગના મિત્રો પીએચડી થવા માંગતા હશે અને પોતાના નામ ની આગળ ડોક્ટર શબ્દ લગાવવા માટે ઘણા ઉત્સુક હશે.પરંતુ મોટા ભાગે જોવા એવું મળે છે કે અત્યાર સુધી જે લોકો પીએચડી થયા હોય અને તેમણે જે સાહિત્ય તૈયાર કર્યું હોય તે સામાન્ય લોકો સુધી ઉપલબ્ધ થતું નથી એટલે પીએચડી કરનાર વ્યક્તિએ કેટલી મહેનત થી થીસીસ તૈયાર કરી હશે તે આપણા સુધી પહોંચતી નથી અને તેમના સંશોધન તેમના પૂરતા જ સીમિત રહી જાય છે.

હવે આ વાત માં થોડો ફેરફાર કરવો પડે તેમ છે કેમ કે હવે તમે પણ કોઈના પીએચડી ના થીસીસ ને જોઈ શકશો અને વાંચી પણ શકશો અને તમે તેમાંથી ઘણું બધું શીખી પણ શકશો અને જો તમે પીએચડી કરવા માગતા હો તો તમને તે ખુબ જ મદદરૂપ પણ થશે.


વધુ માહિતી માટે અહી ક્લિક કરો

24/1/16

રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર

26  જાન્યુઆરી નજીક આવી રહી છે એટલે હમણા ટીવી પર અને સમાચાર પત્રોમાં દિલ્હીની પરેડ અને રાષ્ટ્રપતિ ભવન વિષે ઘણું બધું જાણવાનું મળી રહ્યું છે.ટીવી પર પણ આ દિવસે ઘણુબધું જોવા મળે છે.ઘણા મિત્રો રાષ્ટ્રપતિ ભવન વિષે જાણતા હશે અને આ ભવન જોયું પણ હશે પરંતુ મોટા ભાગના મિત્રો માટે આ ભવન સાવ અજાણ્યું જ હશે.પરંતુ મિત્રો આજે હું અહી આપના માટે રાષ્ટ્રપતિ ભવન ની એક સરસ મજાની વર્ચ્યુઅલ સફર લાવ્યો છું જેમાં ભવન ના દરેક વિભાગની પેનોરામિક વ્યુ આપવામાં આવ્યા છે.તમે ખુદ રાષ્ટ્રપતિ ભવન માં ફરતા હો તેવો અનુભવ કરશો.અહી દરેક વિભાગ ને નજીક થી જોવાનો લ્હાવો આપને મળશે તો આ વર્ચ્યુઅલ સફર માટે થઇ જાઓ તૈયાર.

રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર માટે અહી ક્લિક કરો

23/1/16

વિજ્ઞાન-વિશ્વ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન

નમસ્કાર મિત્રો 
ટેકનોલોજીના આ યુગ માં કદમ મીલાવવા માટે અમે પણ આજે એક કદમ આગળ વધ્યા  છીએ. આજ રોજ અમે આપની સમક્ષ વિજ્ઞાન વિશ્વ ની એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન લાવ્યા છીએ.જેના દ્વારા આપ સતત અમારા સંપર્ક માં રહી શકશો અને જયારે પણ અમારી આ સાઈટ પર નવી પોસ્ટ મુકાશે ત્યારે આપને આપના મોબાઈલ પર એપ્લીકેશન દ્વારા નોટીફીકેશન પ્રાપ્ત થશે જેથી આપ અમારા આ બ્લોગની એક પણ પોસ્ટ ચૂકશો નહિ.
વધુ માહિતી માટે અહી ક્લિક કરો



22/1/16

વિજ્ઞાન-ગણિત માટે માતૃભાષા માં નવું જાણો

નમસ્કાર મિત્રો 
જો આપ ગણિત અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજી માં રસ ધરાવતા હોય તો આપના માટે એક સરસ મજાની વેબ સાઈટ છે જેમાં ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી વિષે સુંદર મજાની માહિતી મેળવી શકશો અને આ બ્લોગ પર આ વિષય પર વિડીયો,એનીમેશન,પીડીએફ ફાઈલ તેમજ ટેકનોલોજી વિષે બીજું ઘણું બધું ગુજરાતી ભાષામાં આપ મેળવી શકશો

ગણિત અને વિજ્ઞાન ના વર્ગ કાર્ય દરમિયાન આપને ખુબ જ ઉપયોગી થાય તેવી માહિતી આ બ્લોગ પર આપવામાં આવેલ છે તો એક વાર જરૂર આ બ્લોગ ની મુલાકાત લેજો 

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

21/11/15

10/11/15

GTU CCC RESULT DECLARED

BREAKING NEWS :- GTU CCC RESULT OF EXAM DATED 26-Sept-2015 - To - 30-Oct-2015
(DATE OF BIRTH WISE)"  

FOR RESULT  CLICK HERE 

B.A. AND B.COM.SEM-1 EXTERNAL HALL TICKET AVAILABLE FOR SAURASHTRA UNI

B.A. BCom. ની Hall-Ticket Download કરવા માટે તમારા એકાઉન્ટ માં લોગીન થઇ Hall-Ticket નામના મેનુ માંથી Download કરવી

MORE DETAILS  CLICK HERE 

HSC SCIENCE SEM-3 PROVISIONAL ANS KEY DECLARED BY SEB

FOR ANS KEY  CLICK HERE 

30/10/15

CCC PRACTICAL PAPER

��CCC PRACTICAL PAPER��

➡DATE 30/10/15
➡TIME 9/30 to 12


����1.foldernu  sub  folder

����2.nam  na  folder  ma  data  tema  office  tema  latter  data  ni  size.

����3.rasriyadhavaj  doro.

����4.screen  sever.

����5.rs.15000 bank  loan  hapta  reminder.

����6.mail  merge.janamdin  ni  subhechha  patra in word

������������������

➡TIME 12/15 TO 2/40

Time 12 :15
����1Folder sub folder
����2Namna folder ma personal folder ane office folder tema text file bnavi detai lkho
����3.paint ma vqrtul trikon chorach traney ma alag color vartul ma adrees lakjo choras ne crop kro
����4.screensaver change 2 minit time set
����5.wordma fakro vchhe image muko ane lastma table bnavo
����6.outlookma competive exam no task

��������������������

➡TIME 3:00-5:30

����(1) FOLDER SUBFOLDER

����(2) NOTEPAD MA GANADHINAGAR VISE 5 VAKYO LAKHI COPY PASTE KARO

����(3) PAINT MA KUDRATI DRASYA DORO

����(4) SCREEN SAVER WALL PAPER CHANGE KARO

����(5) WORD MA FAKRO LAKHO

����(6) OUTLOOK MA 5 VYAKTIONE MAIL MOKLO

������������������

➡TIME 3 TO 5/30


����1 Tamara namnu subfolder
 ����2Paint ma rastradhvaj ane  tene  jpeg ma save as karo
����3 Wallpaper ane  screensaver change
����4Computer ma ketli drive khaki notepad ma lakho
����5 Gerhajar vyaktio ne  mail merge
����6 Post nu 5000 nu recurring khatu outlook ma

��������������������

B.A./B.COM.SEM-1 EXAM TIME TABLE NOV-15 DECLAARED FOR SAURASHTRA UNIVERSITY

B.A.SEM-1 EXAM TIME TABLE CLICK HERE

B.COM.SEM-1 EXAM TIME TABLE CLICK HERE

GSSSB-OFFICE SUPRENTENDENT RESULT DECLARED

CTET SEPT-2015 RESULT DECLARED

 CLICK HERE AND CHECK 

M.A.AND M.COM.SEM-1 EXTERNAL FORM DATE AND SUCHNA DECLARED-SAURASHTRA UNIVERSITY

29/10/15

TODAYS CCC PRACTICAL PAPER

��CCC PRACTICAL PAPER��

➡DATE 29/10/15
➡TIME 12/15 TO 2/40

����1Folder sub folder
����2Namna folder ma personal folder ane office folder tema text file bnavi detai lkho
����3.paint ma vqrtul trikon chorach traney ma alag color vartul ma adrees lakjo choras ne crop kro
����4.screensaver change 2 minit time set
����5.wordma fakro vchhe image muko ane lastma table bnavo
����6.outlookma competive exam no task

��������������������

NMMS EXAM HALL TICKET AVAILABLE

 CLICK HERE AND DOWNLOAD