26 જાન્યુઆરી નજીક આવી રહી છે એટલે હમણા ટીવી પર અને સમાચાર પત્રોમાં દિલ્હીની પરેડ અને રાષ્ટ્રપતિ ભવન વિષે ઘણું બધું જાણવાનું મળી રહ્યું છે.ટીવી પર પણ આ દિવસે ઘણુબધું જોવા મળે છે.ઘણા મિત્રો રાષ્ટ્રપતિ ભવન વિષે જાણતા હશે અને આ ભવન જોયું પણ હશે પરંતુ મોટા ભાગના મિત્રો માટે આ ભવન સાવ અજાણ્યું જ હશે.પરંતુ મિત્રો આજે હું અહી આપના માટે રાષ્ટ્રપતિ ભવન ની એક સરસ મજાની વર્ચ્યુઅલ સફર લાવ્યો છું જેમાં ભવન ના દરેક વિભાગની પેનોરામિક વ્યુ આપવામાં આવ્યા છે.તમે ખુદ રાષ્ટ્રપતિ ભવન માં ફરતા હો તેવો અનુભવ કરશો.અહી દરેક વિભાગ ને નજીક થી જોવાનો લ્હાવો આપને મળશે તો આ વર્ચ્યુઅલ સફર માટે થઇ જાઓ તૈયાર.
રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર માટે અહી ક્લિક કરો
રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર માટે અહી ક્લિક કરો