• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


31/1/16

પૃથ્વી પર તમારો નંબર કેટલામો?

મિત્રો થોડા વર્ષ પહેલા ભારતમાં વસ્તી ગણતરીનું કામ પૂરું થયું.ગુજરાત ની વસતી છ કરોડ ને પાર કરી ગઈ અને આ વસતી વધારો સતત વધી રહ્યો છે.ભારત ની વસતી કદાચ થોડા વર્ષોમાં સવા અબજ થઇ જશે.સમગ્ર વિશ્વની વસતી ની વાત કરીએ તો તે આંકડો સાત અબજને આંબી ગયો છે.દર રોજ કુદકે ને ભૂસકે વસતી વધી રહી છે.

મિત્રો સાત અબજનો આંકડો તો આપણે વર્ષ 2011 માં પાર કરી ગયા છીએ.આ આંકડો ચોક્કસ કઈ તારીખે પાર થયો તે તમારે જાણવું છે? જાણી લો- સાત અબજ નો આંકડો 31 ઓક્ટોબર 2011 તારીખે અને GMT સમય મુજબ 5 કલાક,49 મિનીટ અને 16 મી સેકન્ડે આ વિશ્વની ધરતી પર સાત અબજમી વ્યક્તિનું કીલકીલાટ સાથે આગમન થયું હતું.

મિત્રો નવાઈ લાગી ને? તમને થતું હશે કે આટલી ચોક્કસ માહિતી હું ક્યાં આધારે કહી રહ્યો છું? અરે મિત્રો આ વાત બિલકુલ સાચી છે અને વધુ નવાઈ  ની વાત તો એ છે કે જયારે પૃથ્વી પર તમારો જન્મ થયો ત્યારે આ પૃથ્વી પર તમારો કયો ક્રમ હતો તે પણ જાણી શકાય છે.ચાલો ત્યારે આ વિષે થોડી ઊંડાણ પૂર્વક માહિતી મેળવીએ 

વધુ માહિતી માટે અહી ક્લિક કરો