• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


24/3/15

CCI-2012-1/2/3 SELECTION RELATED NEWS

 કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક :CCI/2012-1 અન્વ્યે કાર્યાલય અધીક્ષક સંવર્ગના કર્મચારીઓની ભરતી કરવા માટે તા. ૨૫/૧/૨૦૧૫ના રોજ વિવિધ સેન્ટરો ઉપર પરિક્ષા લેવામાં આવેલ હતી આ પરીક્ષા અન્વયે સંભવિત પસંદગી યાદી અંગેની સૂચના 

 કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક : CCI/2012-2 અન્વ્યે હેડ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓની ભરતી કરવા માટે તા. ૨૮/૧૨/૨૦૧૪ના રોજ વિવિધ સેન્ટરો ઉપર પરિક્ષા લેવામાં આવેલ હતી. . આ પરીક્ષા અન્વયે સંભવિત પસંદગી યાદી અંગેની સૂચના 

 કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક :CCI/2012-3 અન્વ્યે સીનીયર ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓની ભરતી કરવા માટે તા. ૨૮/૧૨/૨૦૧૪ના રોજ વિવિધ સેન્ટરો ઉપર પરિક્ષા લેવામાં આવેલ હતી. . આ પરીક્ષા અન્વયે સંભવિત પસંદગી યાદી અંગેની સૂચના