A journey to education and for education. .
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ધ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૧૬ (IAS, IPS, IFS etc.) માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૧૫-૧૬ માં પ્રવેશ માટેની જાહેરાત તા.૧૪/૦૮/૨૦૧૫ (શુક્રવાર) ના રોજના વર્તમાનપત્રમાં આપવામાં આવેલ. જેમાં ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ ૩૧-૮-૨૦૧૫ ના રોજ હતી તેને બદલે તારીખ ૦૭-૦૯-૨૦૧૫ સુધી લંબાવવામાં આવેલ છે અને પોસ્ટ ઓફિસમાં પ્રવેશ પરીક્ષા ફી ભરવાની અંત્તિમ તારીખ ૦૩-૦૯-૨૦૧૫ ના રોજ હતી તેને બદલે તારીખ ૦૯-૦૯-૨૦૧૫ સુધી લંબાવવામાં આવેલ છે જે સર્વે ઉમેદવારોએ સુધારો ધ્યાને લેવા વિનંતી છે.