A journey to education and for education. .
ભાવનગર મહાનગરપાલિકા ખાતે 'ઈન્સ્પેક્ટર/હેડ ક્લાર્ક/કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર' ની ભરતી માટે 'ડોક્યુમેન્ટ વેરિફીકેશન' માટેનાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર. આ ઉમેદવારોએ પોતાનાં કોલ-લેટર www.bmcgujarat.com પરથી 'Recruitment' સેકશનમાંથી ડાઉનલોડ કરી લેવા.