• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


15/1/15

HOW TO TYPE IN SHRUTI INDIC-2 FONTS



ગુજરાતી શ્રુતિ ફોન્ટ ઈન્ડીક 2 દ્વારા કઈ રીતે ટાઈપીંગ કરશો તે અંગેની સંપૂર્ણ સમજ અહી જુદા જુદા ફોરમેટની ફાઈલો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. વિડીઓ ફાઈલ દાવર ક્યા મુલક્ષારો અને માત્રાઓ ટાઇપ કરવા માટે કીબોર્ડ ની કઈ કી નો ઉપયોગ કરવો તે અંગે સમજ આપવામાં આવી છે. જયારે પીડીએફ ફાઈલમાં કેટલાક અઘરા અને જોડ્યા ગુજરાતી શબ્દો માટેની માહિતી રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

- Shruti Gujari Indic2 Download for your Computer......ClickHere

- Video Download.....ClickHere

- Download PDF File for Exmaple of joins and difficult gujarati words ( How to type in Shruti indic2 Gujarati ).....ClickHere


courtesy : Vipul joshi