• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


25/12/14

આવો ગણિત શિખીએ """""પોતાની રીતે મોજ મજા થી""""

ઘણા શિક્ષક મિત્રો ના આગ્રહથી મારી શાળામાં મારા દ્વારા ગણિતવિષયમા થયેલ નવતર પ્રયોગ "આરંભ" માટે બનાવેલી બૂક અહિં મુકુ છું. 


આશા રાખુ છું કે આપને તે પસંદ આવશે...


આ બૂક નો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે નીચેની પોસ્ટ વાંચવી. 

મિત્રો આ પોસ્ટ ને જેમ બને તેમ વધુ શેર કરજો...


બાળકો ને સહેલી રીતે ગણિત શિખવા માટે આ બૂક જરૂર ઉપયોગી થાશે..


અને હા આપના અને શાળાના બાળકો ના પ્રતિભાવો મને જરૂર જણાવજો....

જયારે આપની શાળામા બાળકો આ બૂક નો ઉપયોગ કરતા હોય ત્યારે ફોટોગ્રાફ પાડી મને વોટસ અપ પર જરૂર મોકલાવજો....૯૭૨૪૦૧૧૦૩૩ 
ઘણા સમયની મહેનતનું ફળ અને બાળકો ના ચહેરા પર કેવું સ્મિત મળે છે  એ જોવુ છેં..... 


આવો ગણિત શિખીએ """""પોતાની રીતે મોજ મજા થી""""
                                                        
 તો ચાલો ડાઉનલોડ કરીએ આ બૂક


CLICK HERE AND DOWNLOAD

COURTESY-NIRAJ CHUDASAMA