• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


14/11/14

POLICE BHARTI RELATED IMPORTANT POINTS

પોલીસ દળમાં ભરતી Rating :
પોલીસ દળમાં ભરતીઃ-
· પોલીસ ખાતામાં ચાર સ્તરે રિક્રુટમેન્ટ
(ભરતી) કરવામાં આવે છે. તે ચાર
સ્તરો તેમજ તેમના માટે
ઓછામાં ઓછી લાયકાત કરનાર સંસ્થાનું
નામ નીચે પ્રમાણે છે.
· આઇ.પી.એસ. યુ.પી.એસ.સી.
ધ્વારા સ્નાતર
· જી.પી.એસ. જી.પી.એસ.સી.
ધ્વારા સ્નાતર
· સહાયક પી.એસ.આઇ. માન્ય યુનિવર્સિટી/
સમકક્ષ સંસ્થાની સ્નાતક ડીગ્રી.
· લોકરક્ષક ધોરણ-૧ર
(ઉ.મા.શાળા પ્રમાણપત્ર) અથવા માન્ય
સમકક્ષ ડીગ્રી
ગુજરાત પોલીસ, ગાંધીનગર. ભરતી માટેની
જાહેરાત વર્તમાન પત્રમાં આપવામાં આવે
છે. ભરતી વખતે ઉમેદવારની શારીરિક તેમજ
બૌધ્ધિક કૌશલ્યની કસોટી લેવામાં આવે છે.
ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે
પ્રમાણે રહેશે.
(આ તમામ જગ્યાઓ માટે નીચેના શારીરિક
ધોરણો ઉમેદવારો સંતોષતા હોવા જોઇએ.)
ઉંચાઇ (ક) પુરુષ ઉમેદવારો લધુત્તમ-૧૬ર
સે.મી. મૂળ
ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો સિવાયના તમામ
માટે
(ખ) પુરુષ ઉમેદવારો લધુત્તમ-૧૬ર
સે.મી. મુળ
ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો માટે
(ગ) મહિલા ઉમેદવારો લધુત્તમ-૧૬૦
સે.મી. મુળ
ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો સિવાયના તમામ
માટે
(ઘ) મહિલા ઉમેદવારો લધુત્તમ-૧પ૮
સે.મી. મુળ
ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો માટે
છાતી ફકત પુરુષ ઉમેદવારો (તમામ) માટે જરૂરી
ફુલાવ્યા વગરની ૭૯ સે.મી. ફુલાવેલી
૮૪ સે.મી.
વજન ફકત મહિલા ઉમેદવારો (તમામ) માટે જરૂરી
૪૦ કિ.ગ્રા. લધુત્તમ હોવું જરૂરી.
તમામ ઉમેદવારો માટે સૌ પ્રથમ એક
સંયુકત શારિરીક કસોટી યોજાશે.
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ
સંયુકત શારિરીક કસોટી યોજાશે.
દોડ પુરુષ (ક) (૧) ૮૦૦ મીટર
દોડ (૧) ૩ મીનીટ અને ૧૦ સેકન્ડમાં (આ દોડ
નિયમાનુસાર પુરી કરનાર પુરુષ ઉમેદવાર જ
પ કિ.મી. દોડમાં ભાગ લેશે.
(ર) પ કિ.મી. (ર) વધુમાં વધુ રપ મિનિટમાં
મહિલા (ખ) ૧૬૦૦ મીટર વધુમાં વધુ ૯ મિનિટમાં
એકસ સર્વિસ મેન (ગ) ર૪૦૦ મીટર વધુમાં વધુ ૧ર
મિનિટ ૩૦ સેકન્ડમાં
શારિરિક કસોટી કવોલીફાંઇગ ટેસ્ટ �