• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


18/10/14

KUTCCHH-TALIM RELATED NEWS


તાજેતરમા` યોજાયેલી પ્રાથમિક શિક્ષકોની ત્રણ દિવસીય સેવા તાલીમમા` અનિયમિતતા અને ગેરહાજરી બદલ રાપર તાલુકામા` 31 શિક્ષકોને ગા`ધીનગરથી તપાસાર્થે આવેલા ઉચ્ચ મહિલા અધિકારીએ વહીવટી પગલા` ભરવાની સૂચના આપતા` ખળભળાટ મચી ગયો છે. તા. 15થી 17 દરમ્યાન સમગ્ર રાજ્યમા` પ્રાથમિક શિક્ષકોની તાલીમ યોજાઇ હતી જેના ભાગરૂપે ગઇકાલે ગા`ધીનગર સ્થિત સર્વ શિક્ષા અભિયાનના ટીચર્સ ટ્રેનિ`ગ ઓફિસર કુ. દર્શનાબેન જોષીએ રાપર તાલુકાની વિવિધ શાળાની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન 31 જેટલા પ્રાથમિક શિક્ષકો યા તો ગેરહાજર જણાયા હતા અથવા તો મોડા પડયા હતા. આ તમામની યાદી આજે જિલ્લા પ`ચાયતના પ્રા. શિક્ષણાધિકારીને મોકલવામા` આવી છે. હવે તેમના પર વહીવટી પગલા` કયા પ્રકારના લેવાય છે તેના પર મીટ મ`ડાઇછે. આ અ`ગે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બહાદુરસિ`હ સોલ`કી પ્રવાસમા` હોવાથી સ`પર્ક થઇ શક્યો ન હતો. સ`ભવિત આ પ્રકારનો પ્રથમ બનાવ હોવાનુ` શિક્ષકોએ કહ્યુ`  હતુ`.