• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


5/10/14

General knowledge

🌎નોલેજ ડોટ કોમ🌍

🔶અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનરજીના અધ્યક્ષે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું ?
🔹1902.

🔶ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
🔹પુષ્પગુપ્તે.

🔶ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃતિમાં પ્રણેતા કોણ ?
🔹મોતીભાઈ અમીન.

🔶મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
🔹ભીમદેવ સોલંકીના સમયમાં.

🔶કર્ણદેવ પહેલો ગુજરાતમાં શ માટે પ્રસિદ્ધ છે ?
🔹 તેને કર્ણાવતી નગરીની સ્થપના કરી હતી.

🔶ગુજરાતની રાજમાતા મીનળદેવી કયા રાજ્યની કુંવરી હતી?
🔹કર્ણાટકના રાજાની કુંવરી હતી.

🔶સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કયું હતું ?
🔹તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

🔶મહમદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું ?
🔹 મુસ્તફાબાદ.

🔶શંકર દાનજી દેવા ક્યાંના રાજકવિ હતા ?
🔹લીમડી.

🔶સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો વંશ શરૂ થયો?
🔹 વાઘેલા વંશ.

🔶સોલંકી વંશનો અંત કોના સમયમાં આવ્યો હતો ?
🔹કુમારપાળના સમયમાં.

🔶સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી હતી ?
🔹કુમારપાળ.

🔶ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી ?
🔹વડોદરા.

🔶વડોદરા રાજ્યના છેલ્લા રાજવી ઓન હતા ?
🔹પ્રતાપસિંહ ગાયકવાડ
🔶વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા ?
🔹ફતેહસિંહ રાવ ગાયકવાડ.

🔶ગુજરાતમાં સૌપ્રથમ કયા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી ?
🔹અકબર.

🔶બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સવંત શરૂ થઇ હતી ?
🔹ઇલાહી સવંત.

🔶સોલકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ ફેલાયો ?
🔹વૈષ્ણવ.

🔶ગિરનાર પર્વત નું પૌરાણિક નામ શું છે ?
🔹રૈવતક.

🔶સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામથી ઓળખાતું હતું ?
🔹આનર્ત.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸