• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


27/10/14

FIRST WOMAN IN INDIA

પ્રથમ મહિલા શાસક - રઝીયા સુલતાના (૧૨૩૬) 
2. પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર - રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 
3. પ્રથમ મહિલા સ્નાતક - વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪) 
4. પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭) 
5. પ્રથમ મહિલા લશ્કરી અધિકારી - નીલા કૌશિક પંડિત 
6. પ્રથમ મહિલા સ્ટંટક્વીન - નાદિયા (૧૯૪૫) 
7. પ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજીની નાયડુ (૧૯૪૭) 
8. પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન - રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨) 
9. પ્રથમ મહિલા સંયુક્ત રાષ્ટ્રીયસંઘ સામાન્ય સભાના પ્રમુખ - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 
10. પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર - આરતી સહા (૧૯૫૯) 
11. પ્રથમ મહિલા વિશ્વ સુંદરી - રીતા ફરીયા (૧૯૬૨) 
12. પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન - સુચિતા કૃપલાની (૧૯૬૩) 
13. પ્રથમ મહિલાવડાપ્રધાન - ઇન્દીરા ગાંધી (૧૯૬૬) 
14. પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ - દેવિકારાની શેરકી (૧૯૬૯) 
15. પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક - મધર ટેરેસા (૧૯૭૯) 
16. પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા - બચેન્દ્રી પાલ (૧૯૮૪) 
17. પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી - કુંદનિકા કાપડિયા (૧૯૮૫) 
18. પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર - સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯) 19. પ્રથમ મહિલા આઈ.પી.એસ. - કિરણ બેદી (૧૯૭૨) 
20. પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ - આશા પારેખ (૧૯૯૦) 
21. પ્રથમ મહિલા બેરિસ્ટર - કર્નેલીયા સોરાબજી (૧૯૯૦) 
22. પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર - હોમાઈ વ્યારાવાલા 
23. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) - લીલા શેઠ (૧૯૯૧) 
24. પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર - સુરેખા યાદવ (૧૯૯૨) 
25. પ્રથમ મહિલા બસ ડ્રાઈવર - વસંથકુમારી (૧૯૯૨) 
26. પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ - ઓમાના અબ્રાહમ (૧૯૯૨) 
27. પ્રથમ મહિલા પાયલટ - દુર્બા બેનરજી (૧૯૯૩) 
28. પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર - રીન્કુસીન્હા રોય (૧૯૯૪) 
29. પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા - અપર્ણા પોપટ (૧૯૯૪) 
30. પ્રથમ મહિલા મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન (૧૯૯૪)

courtesy:vishalvigyan